Gujarat/ અરવલ્લીના શામળાજી પાસે 3 ડુંગર પર આગ, શામળાજી ડુંગર પર લાગેલ આગ હજુ યથાવત , બે ડુંગર પર લાગેલ આગ પર ફાયરબ્રિગેડે મેળવ્યો કાબુ , ભવાનપુર ડુંગર પરની આગ વન વિભાગે લીધી કાબુમાં ડુંગર પર ધુમાડાના નીકળી રહ્યા છે ગોટે ગોટા ,

Breaking News