Breaking News/
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા આણંદ બીજેપી કાર્યાલય કાર્યલય ખાતે જન પ્રતિનિધિ સંમેલન બેઠકમાં હાજરી મોટી સંખ્યામાં જન પ્રતિનિધિ સાથે કરશે બેઠક જિલ્લા સંગઠન પ્રમુખ વિપુલ પટેલ બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્ય મિતેશ પટેલ પણ બેઠકમાં રહ્યા ઉપસ્થિત CM ભુપેન્દ્ર પટેલ જિલ્લામાં યોજશે વિવિધ બેઠકો
