Gujarat/ ભરૂચના આમોદમાં ધર્મપરિવર્તનનો પર્દાફાશ, 100થી વધુ હિન્દુઓનું કરાયું ધર્મપરિવર્તન, કાંકરિયા ગામના આદિવાસીઓને આપી લાલચ, 37 આદિવાસી પરિવારને ઇસ્લામ ધર્મ અંગીકાર, 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી, ધર્મ પરિવર્તન માટે વિદેશથી કરાયું ફન્ડિંગ, જાગૃત નાગરિકે પોલીસને આપી હતી માહિતી, સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી

Breaking News