Not Set/ ભરૂચમાં વિશ્વની સૌથી લાંબી ચુંદડી નર્મદા નદીને અર્પણ

ભરૂચઃ ભરૂચમાં આજે પીએણ નરેન્દ્ન મોદીની હાથે ભરૂચ નર્મદા નદી પર કેબલ સ્ટેઇન બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે તે પહાલ સાંજે નર્મદા માતાને 3 કિ.મી લાબી ચૂંદડી અર્પણ કવરામાં આવી હતી. આ ચૂંદડી સૌથી લાંબી હોવાથી તેણ વિશ્વવિક્રમ બનાવ્યો છે. આ ચુંદડી વહીવટી તંત્ર તરફથી નર્મદા માતાને અર્પણ કરાઇ છે. જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલેના માર્ગ દર્શન […]

Uncategorized
WhatsApp Image 2017 03 07 at 10.05.24 AM ભરૂચમાં વિશ્વની સૌથી લાંબી ચુંદડી નર્મદા નદીને અર્પણ

ભરૂચઃ ભરૂચમાં આજે પીએણ નરેન્દ્ન મોદીની હાથે ભરૂચ નર્મદા નદી પર કેબલ સ્ટેઇન બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે તે પહાલ સાંજે નર્મદા માતાને 3 કિ.મી લાબી ચૂંદડી અર્પણ કવરામાં આવી હતી. આ ચૂંદડી સૌથી લાંબી હોવાથી તેણ વિશ્વવિક્રમ બનાવ્યો છે.

આ ચુંદડી વહીવટી તંત્ર તરફથી નર્મદા માતાને અર્પણ કરાઇ છે. જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલેના માર્ગ દર્શન હેઠળ ભરૂચમાં બનેલ કેબલ સ્ટેઇન બ્રિજની પૂર્વ સંધ્યાએ 3 કિમી લાંબી ચૂદડી અર્પણ કરી હતી. આ ચુંદડી બનાવવા માટે 10 દિવસનો સમય લાગ્યો હતો.