Breaking News/ ભરૂચમાં AAP અને BJP આમને સામને AAP MLA ચૈતર વસાવાના આક્ષેપો સાંસદ મનસુખ વસાવા સામે ગંભીર આક્ષેપો MPના મળતીયાને કોન્ટ્રાક્ટની લ્હાણીના આક્ષેપ સમગ્ર પ્રકરણમાં MPએ લખ્યો હતો પત્ર પત્ર વાયરલ થતા રાજકીય ભૂકંપ ચૈતર વસાવાએ કર્યો હતો ભ્રષ્ટાચારનો આક્ષેપ આક્ષેપ અને પ્રતિ આક્ષેપથી રાજનીતિ ગરમ ચૈતર વસાવાએ ઓપન ડિબેટની કરી ચેલેન્જ મનસુખ વસાવાએ ઓપન ચેલેન્જ સ્વીકારી આવતીકાલે રાજપીપળામાં ઓપન ડિબેટ ગાંધીચોક ખાતે સવારે 10 વાગે ડિબેટ

Breaking News