મકાન ધરાશાયી/ ભરૂચ જૂની મામલદાર કચેરી સામે ઇમારત ધરાશાયી નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નં-18 નો કેટલોક ભાગ ધરાશાયી ઈમારતનો ભાગ ધરાશાયી થતા એક વ્યક્તિનું થયું મોત પંકજ ચૌહાણ નામના વ્યક્તિનું કાટમાળમાં દબાઈ જતા મોત ઇમારત શરશયી થતા એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પાલિકા ફાયર ટીમ દ્વારા ફસાયેલા લોકોને બહાર કઢાયા એપાર્ટમેન્ટની મિલકતો વારંવાર આપવામાં આવી છે નોટિસ

Breaking News