ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ ભાજપના 2017ના 13 વચન અધૂરા, ખેડૂતોની આવક બમણી કરવી, વિનામૂલ્યે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિ.બનાવાશે, સુરત અને વડોદરામાં મેટ્રો સેવા શરૂ કરાશે, આદિવાસી જમીનનો માલિકી હક અપાશે November 5, 2022jani Breaking News