Delhi/
ભાજપના SC મોરચાની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત, ગુજરાતના 5 આગેવાનોને કારોબારીમાં મળ્યું સ્થાન, દર્શના વાઘેલા, પૂનમભાઈ મકવાણાને મળ્યું સ્થાન, આત્મારામ પરમાર, અને ભાનુ બેન બાબરીયાને સ્થાન, ઈશ્વર પરમારનો સ્થાયી આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ
