Gujarat/ ભાજપની ટિકિટ ફાળવણી બાદ ક્ચ્છમાં ભડકો, નખત્રાણામાં રબારી સમાજને તક ન મળતા ભડકો, અબડાસામાં મહેશોજી સોઢાનું પત્તુ કપાયુ, મહેશોજી સોઢા અપક્ષમાંથી ઉમેવારી કરશે, ભુજ સુધરાઈમાં 44 સીટ પૈકી 37 નવા ચહેરાને મુકાયા

Breaking News