ગાંધીનગર/ ભાજપનો નમો કિસાન પંચાયત કાર્યક્રમ 16 હજાર ગામડામાં પંચાયતનું આયોજન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આપી હાજરી મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું સંબોધન LIVE ઈ-બાઈક મારફતે ખેડૂતો સુધી પહોંચીશું PM મોદીએ ખેડૂતોના ઉત્થાન માટે કાર્યો કર્યા PM મોદીએ ખેડૂતો સુધી સીધી સહાય પહોંચાડી કૃષિ વિભાગનું બજેટ છ ગણું વધાર્યુ કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવ્યા કેન્દ્ર સરકારે ખેડૂતોની ચિંતા કરી ઘણા લોકો ખેડૂતો નેતા બની બેઠા છે: નડ્ડા અમે ખેડૂતોની વાત સાંભળીશું: નડ્ડા ‘PM મોદીએ ખેડૂતોને પ્રાથમિકતા આપી’

Breaking News