BJP/ ભાજપ કરશે પેજ સમિતિ સ્નેહ સંમેલન, ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર સ્નેહ સંમેલન

દિવાળી બાદ ભાજપ ચૂંટણીને લઈને એક્શન મોડમાં ભાજપ કરશે પેજ સમિતિ સ્નેહ સંમેલન ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર સ્નેહ સંમેલન સંમેલનમાં 20 હજારથી વધુ લોકો રહેશે હાજર PM વર્ચ્યુલી રીતે પેજ સમિતિ સ્નેહ સંમેલનમાં જોડાશે 182 બેઠકો પર દિવાળી નિમિતે પેજ સમિતિ સ્નેહ સંમેલન સ્નેહ સંમેલન 1 નવેમ્બર ના રોજ યોજાશે કાર્યક્રમ કાર્યકારોને ચૂંટણી અંગે […]

Breaking News

દિવાળી બાદ ભાજપ ચૂંટણીને લઈને એક્શન મોડમાં
ભાજપ કરશે પેજ સમિતિ સ્નેહ સંમેલન
ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર સ્નેહ સંમેલન
સંમેલનમાં 20 હજારથી વધુ લોકો રહેશે હાજર
PM વર્ચ્યુલી રીતે પેજ સમિતિ સ્નેહ સંમેલનમાં જોડાશે
182 બેઠકો પર દિવાળી નિમિતે પેજ સમિતિ સ્નેહ સંમેલન
સ્નેહ સંમેલન 1 નવેમ્બર ના રોજ યોજાશે કાર્યક્રમ
કાર્યકારોને ચૂંટણી અંગે આપવામાં આવશે માર્ગદર્શન
ચૂંટણીને લઈને ભાજપમાં હલચલ તેજ