Gujarat/
ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો બીજો દિવસ, પંચાયત અને નપાનાં ઉમેદવારો મુદ્દે ચર્ચા, ઝોનવાઇસ કરવામાં આવી રહી છે ચર્ચા, 4 ઝોન મુજબ એકસાથે પસંદગી પ્રક્રિયા, મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે યોજાશે બેઠક, પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક 10 ફેબ્રુઆરી સુધી ચાલશે, 11મીએ જાહેર કરાશે ઉમેદવારના નામની જાહેરાત
