ટેરર ફંડિંગ/
ગેંગસ્ટર-ટેરર ફન્ડિંગ મામલે 20 સ્થળે NIAના દરોડા, NCR સહિત દેશમાં વિવિધ સ્થળે દરોડાની કામગીરી, રાજસ્થાન,હરિયાણા,પંજાબ સહિત સ્થળોએ દરોડા, તપાસને અંતે મોટા ખુલાસા થવાની શકયતા
