ભાવનગર/ ભાજપ પ્રદેશના સૌરાષ્ટ્ર પ્રવાસનો બીજો દિવસ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે ભાવનગરમાં, તાઉતે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત, સીઆર પાટીલ મહુવા અને શિહોરની લેશે મુલાકાત, સીઆર પાટીલ સાથે સ્થાનિક નેતાઓ પણ જોડાશે, મહુવાના અસરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત, સીઆર પાટીલ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજશે મિટિંગ, જરૂરી માર્ગદર્શન આપવા મિટિંગનું કરાયું આયોજન, બપોર બાદ ભાવનગરમાં શહેરના કાર્યકર્તાઓ મળશે, એરપોર્ટ ખાતે પહોંચી સુરત જવા રવાના થશે

Breaking News