Valsad/
ભાજપ પ્રદેશ પ્રમુખ આજે વલસાડની મુલાકાતે, સીઆર પાટીલ કોવિડ હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન, ગર્લ્સ હોસ્ટેલ ખાતે 300 બેડની કોવિડ હોસ્પિટલ, વાપી હરિયા ખાતે 50 બેડની કોવિડ હોસ્પિટલ, રોલ ગામે રક્તદાન શિબિરનું પણ કરાયું છે આયોજન
