Gujarat/ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન, બપોરે 3 વાગ્યે ધારાસભ્યની મળશે બેઠક, કેન્દ્રીય. નિરીક્ષક, પ્રભારી પ્રમુખ રહેશે હાજર, ગુજ.ના નવા CMના નામની ચર્ચા થશે, રાજ્યપાલને મળશે વિધાયક દળના નવા નેતા

Breaking News