Not Set/ ભાજપ મહિલા સશકિતકરણ તરફ આગળ વધી રહ્યું છે-સ્મૃતિ ઈરાની

અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જેમાં ભાજપના શાસનમાં મહિલાઓના મહત્વ વિષે વાત કરી હતી.અને કહ્યું કે કેન્દ્રમાં પહેલી વાર બે મહિલાઓ મહત્વના હોદ્દા પર છે.તેમજ ગ્રામ પંચાયતમાં પણ ૪૫૦૦ મહિલાઓ સરપચ છે. અને પોલીસમાં ૩૩ ટકા મહિલા અનામતની યોજના જાહેર કરવામાં આવી.તેમજ કન્યા શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો છે.આમ ભાજપ મહિલા […]

Uncategorized
61160664 ભાજપ મહિલા સશકિતકરણ તરફ આગળ વધી રહ્યું છે-સ્મૃતિ ઈરાની

અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જેમાં ભાજપના શાસનમાં મહિલાઓના મહત્વ વિષે વાત કરી હતી.અને કહ્યું કે કેન્દ્રમાં પહેલી વાર બે મહિલાઓ મહત્વના હોદ્દા પર છે.તેમજ ગ્રામ પંચાયતમાં પણ ૪૫૦૦ મહિલાઓ સરપચ છે. અને પોલીસમાં ૩૩ ટકા મહિલા અનામતની યોજના જાહેર કરવામાં આવી.તેમજ કન્યા શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો છે.આમ ભાજપ મહિલા સશકિતકરણ તરફ આગળ વધી રહ્યું છે