Gujarat/ ભાભર નપાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો, સ્વ.રત્નાબા માળીનો સંયુક્ત પરિવાર કોંગ્રેસમાં જોડાયો, 100 મહિલા સહિત 200 લોકો કોંગ્રેસમાં જોડાયા, 200 લોકો કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું, ગેનીબેન ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

Breaking News