Gujarat/ ભારતને પેરાલિમ્પિકમાં ચોથો ગોલ્ડ મેડલ , ભારતના પ્રમોદ ભગતે જીત્યો ગોલ્ડ મેડલ , મેન્સ બેડમિન્ટનમાં પહેલો ગોલ્ડ મેડલ , બ્રિટનના ડેનિયલ બેથેલને આપી હાર , બીજા સેટમાં 4-12થી પાછળ હતો પ્રમોદ , ભારતના મેડલની સંખ્યા હવે 16 પર પહોંચી , પેરાલિમ્પિકમાં સતત બીજીવાર ગોલ્ડન ડબલ , શૂટિંગમાં ગોલ્ડ બાદ હવે બેડમિન્ટનમાં ગોલ્ડ

Breaking News