India/ ભારતમાં પહેલી સિંગલ ડોઝ રસીને મંજૂરી, કોરોનાકાળમાં ભારત માટે મોટી રાહતનાં સમાચાર, ઇમરજન્સી ઉપયોગ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જહોનસન એન્ડ જહોનસનની સિંગલ ડોઝ રસીને મંજૂરી, ભારત પાસે હવે પાંચ કોરોનાની રસી , કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આપી જાણકારી

Breaking News