ઓપરેશન કાવેરી/
ભારતીયોને બચાવવા ભારતનું ઓપરેશન કાવેરી સુદાનમાં ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન અત્યાર સુધીમાં 3 જથ્થામાં ભારતીયોને જેદ્દાહ લવાયા ભારતીય વાયુસેના એરક્રાફ્ટનો ઉપયોગ પ્રથમ વિમાનમાં 148 ભારતીયોને જેદ્દાહ લવાયા બીજા વિમાનમાં 121 ભારતીયોને જેદ્દાહ લવાયા ત્રીજા વિમાનમાં 135 ભારતીયોને જેદ્દાહ લવાયા INS સુમેધા જહાજનો પણ કરાયો ઉપયોગ સમુદ્ર માર્ગે 278 ભારતીયોને જેદ્દાહ લવાયા જેદ્દાહથી ભારતીયોને સુરક્ષિત ભારત લવાશે
