વિદેેશગમન/ ભારતીયોને વિદેશ જઇ વસવાનો અનોખો ક્રેઝ, એક જ વર્ષમાં 1.83 લાખ ભારતીયો વિદેશ સ્થાયી થયા, ભારતીય નાગરિકોમાં વિદેશ, વસવાનો ટ્રેન્ડ વર્ષો જૂનો, ચાલુ વર્ષે પણ 1.83 લાખ ભારતીયો વિદેશ જઇ વસ્યા, 2022માં સૌથી વધુ ભારતીયોએ મેળવી વિદેશી નાગરિકતા, 2011થી અત્યાર સુધી 16 લાખ લોકો વિદેશમાં સ્થાયી થયા

Breaking News