Not Set/
ભારતીય રેલમાં પણ શકિતની ઉણપ,વારંવાર ઉતરે છે પાટા પરથી.
એક જ અઠવાડિયાની અંદર દેશમાં ત્રીજી રેલ દુર્ઘટના. મુંબઈમાં સીએસએમટી-અંધેરી લોકલ ટ્રેનનાં ડબ્બાં પાટા પરથી નીચે ઉતર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દુર્ઘટનામાં પાંચ લોકોના ઘાયલ થયાંની જાણકારી મળી છે.રેલ અધિકારીઓ પ્રમાણે આ દુર્ઘટના પાછળના કારણો અંગેની તપાસ શરુ કરી દેવાઈ છે.જોકે રજાઓના સમયે આ ધટના સર્જાઈ હોવાથી વધારે ભીડ ન હતી. ગત શનિવારે […]
