Stock Market/ ભારતીય શેરબજારમાં બ્લેક ફ્રાઇડે, સેન્સેકસમાં 1400 પોઇન્ટનો કડાકો, સેન્સેકસ 57500 પોઇન્ટ પર, નિફ્ટીમાં 380 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 17155 પોઇન્ટ પર, સપ્તાહનાં છેલ્લાં દિવસે શેરબજારમાં ગાબડું, નવા વેરિયન્ટને લીધે વૈશ્વિક બજારોમાં વેચવાલી, વૈશ્વિક બજારોને પગલે સ્થાનિક માર્કેટમાં કડાકો

Breaking News