Not Set/ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે ધરમશાળામાં 900મી વનડે રમાશે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે ધરમશાળામાં 900મી વનડે રમાશે,.., કેપ્ટન એમએસ ધોની અને ઘણા નવા ખેલાડી ટીમ સાથે જોડાઈ ગયા છે. વિરાટની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. આ પરાજય બાદ ટીમના કેપ્ટન વિલિયમસન ઉપર વન-ડેમાં જીત મેળવવાનું ભારે દબાણ છે. જોકે તેમનો રસ્તો આસાન નથી

Uncategorized