Not Set/ ભારત-ચીન સીમા વિવાદ/ લદ્દાખનાં ભાજપનાં MP બોલ્યા- ચીને ભારતીય સીમામાં કર્યો કબ્જો પણ…

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનાં ટ્વીટનો જવાબ આપતા લદ્દાખનાં ભાજપનાં સાંસદ જમ્યાંગ સરિંગ નામગ્યાલે કહ્યું કે મને આશા છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ તથ્યોનાં આધારે મારા જવાબ સાથે સહમત થશે અને આશા છે કે તેઓ ફરીથી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે નહીં. જમ્યાંગે કહ્યું કે હા ચીને ભારતીય જમીન પર કબજો કર્યો છે, પરંતુ કોંગ્રેસનાં કાર્યકાળ […]

India

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનાં ટ્વીટનો જવાબ આપતા લદ્દાખનાં ભાજપનાં સાંસદ જમ્યાંગ સરિંગ નામગ્યાલે કહ્યું કે મને આશા છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ તથ્યોનાં આધારે મારા જવાબ સાથે સહમત થશે અને આશા છે કે તેઓ ફરીથી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે નહીં. જમ્યાંગે કહ્યું કે હા ચીને ભારતીય જમીન પર કબજો કર્યો છે, પરંતુ કોંગ્રેસનાં કાર્યકાળ દરમિયાન. આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પૂછ્યું હતું કે લદ્દાખમાં ચીને ભારતીય જમીન પર કબજો કર્યો છે?