Gujarat/ ભાવનગરઃ ઇલેક્ટ્રીક શોક લાગતા માતા પુત્રનું મોત શહેરના ભરતનગર વિસ્તારમાં બની ઘટના સીલીંગ ફેનને કારણે મકાનમાં શરૂ થયો હતો કરંટ માતાને કરંટ લાગતા તેમને બચાવા જતા બની ઘટના માતાને બચાવવા જતા પુત્રને પણ લાગ્યો કરંટ બંનેને સારવાર માટે લઈ જવાયા હતા હોસ્પિટલ

Breaking News