તસ્કરોને મજા/ ભાવનગરઃ કાળીયાબીડમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ અવધનગર શેરી નંબર 1ના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ ચોરી કરનાર લોકો CCTV કેમેરામાં થયા કેદ મકાન માલિક નિરવભાઇએ પોલીસને કરી જાણ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી

Breaking News