બિપોરજોય/
ભાવનગરઃ બિપોરજોય વાવાઝોડાની નહિવત અસર વાવાઝોડાની સંભવનાઓ પગલે વહીવટી તંત્ર સજ્જ દરિયાકાંઠે સુરક્ષાને લઈને પોલીસ તંત્ર સજ્જ થયું અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતરને લઇને તંત્ર સજ્જ ભાવનગરમાં વાવાઝોડા પહેલાની શાંતિ જોવા મળી બપોર બાદ વાતાવરણમાં આવી શકે છે પલટો
