ડમી કાંડ/
ભાવનગર:ડમીકાંડમા વધુ બેની ઘરપકડ પોલીસકર્મી અને તેનો ભાઇ ઝડપાયો દિનેશ પંડયા અને ભદ્રેશ પંડયાની ધરપકડ દિનેશ બગદાણા પો.સ્ટેમાં બજાવે છે ફરજ ડમીકાંડમાં અત્યાર સુધી 35 આરોપીની ધરપકડ
