Breaking News/ ભાવનગરના કુંભારવાડામાં યુવાન પર જીવલેણ હુમલો 4થી 5 લોકો દ્વારા કરાયો જીવલેણ હુમલો તીક્ષ્ણ હથિયારો સાથે યુવક પર હુમલો ધોળા દિવસે જાહેર માર્ગ પર કરાયો હુમલો હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ અવારનવાર બનતી રહે છે હુમલાની ઘટનાઓ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો

Breaking News