Breaking News/
ભાવનગરના ગારીયાધારમાં વરસાદની તોફાની બેટિંગ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ વીજળીના કડાકા સાથે સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ પચ્છેગામ, પર્વડી, ગણેશ ગાઢમાં ભારે વરસાદ રૂપાવટી, નાની વાવડી, વીરડી સહિતના ગામોમાં ભારે વરસાદ ધોધમાર વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા આશ્રમ રોડ, પચ્છે ગામ રોડ પર ભરાયા વરસાદી પાણી બાયપાસ રોડ, રજવાડી વાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા
