Gujarat/ ભાવનગરના નિવૃત કર્મચારી વર્ગ-3 સામે નોંધાયો ગુન્હો,અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો,ગુ.જમીન વિકાસ નિગમ લિ.ભાવનગરના નિવૃત કર્મચારી વિરૂધ્ધ ગુનો,કર્મચારી એન કે વાલિયા સામે નોંધાયો ગુનો દાખલ,પ્રાથમિક તપાસમાં બે કરોડ કરતા વધુ અપ્રમાણસર મિલકત,એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

Breaking News