Gujarat/ ભાવનગર સિવિલ હોસ્પિ.ના HODની પોસ્ટ વાયરલ,,ભાવનગરની સર ટી હોસ્પિટલના દરવાજા કરાયા બંધ, ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ પૂરી અથાગ મહેનત કરી રહ્યા છે, વેન્ટિલેટરની ક્ષમતા સાથે ફરી મળવાની બાંયેધરી , વેન્ટિલેટરી સપોર્ટની જરૂરી હોય તેવા દર્દી માટે ગેટ બંધ , અમે આભાર સિવાય કંઈપણની અપેક્ષા રાખતા નથી, અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ

Breaking News