હોસ્પિટલમાં શ્વાન/ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં રખડતા શ્વાનોનું સામ્રાજ્ય તાત્કાલિક સારવાર કેન્દ્રમાં શ્વાનોના આંટાફેરા દર્દીઓની સાથે રખડતા શ્વાનોના પણ આંટાફેરા હોસ્પિટલ સત્તાધીશોનો અંધેર વહીવટ સામે આવ્યો સુરક્ષા માટે રખાયા છે કોન્ટ્રાકટ બેઝ પર સિક્યુરિટી સિક્યુરિટી અમુક વ્યક્તિને જવા પણ નથી દેતો પરંતુ શ્વાનોને મળે છે હોસ્પિટલમાં રખડવાની મંજૂરી થોડા દિવસ પહેલા મૃત યુવાનનું મોઢું ફાડી ખાધું હતું શ્વાને ગંભીર ઘટનાઓ બનવા છતાં હોસ્પિટલ છે રામ ભરોસે સુપ્રિટેન્ડન્ટ, RMO જેવી જગ્યા પર રખાયા છે ઇન્ચાર્જ હોસ્પિટલની દશા ‘રામ રાજ્યમાં પ્રજા સુખી’ જેવી થઈ

Breaking News