Gujarat/ ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા 59 દરવાજા 1 ફુંટ ખોલવામાં આવ્યા સતત પડી રહેલા વરસાદના કારણે ડેમ ઓવરફ્લો શેત્રુંજી નદીમાં સતત ત્રણ દિવસથી પાણીની આવક આજે ડેમ પૂર્ણ સપાટીએ 34 ફૂટ ભરાયો નિચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા 15થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા

Breaking News