Gujarat/
ભાવનગરમાં GST વિભાગના દરોડા, ચિત્રા વિસ્તારમાં આવેલ પેઢી પર પાડ્યા દરોડા, રાધે પ્રોટિન્સ નામની કંપનીમાંથી ઝડપાઇ ગેરરીતિ, વેચાણ, કાચામાલની ખરીદીની તપાસ હાથ ધરી, કોમ્પ્યુટર, હિસાબો સહિતની ચકાસણી શરૂ, તપાસમાં 50 લાખની ગેરરીતિનો પર્દાફાશ, GSTની કાર્યવાહી સામે પેઢીએ 30 લાખની ભરપાઇ કરી, વધુ પેઢીઓ પણ GSTના નિશાના પર હોવાની ચર્ચા
