નકલી બિયારણ/ ભાવનગર:વલ્લભીપુરમાં નકલી બિયારણ ઝડપાયું નસીતપુર ગામે નકલી બિયારણ ઝડપાયું નકલી બિયારણનો મસમોટો જથ્થો ઝડપાયો કંપનીની થેલીમાં થતું હતું બિયારણનું પેકીંગ બાતમીને આધારે પોલીસે છાપો માર્યો 600 કિલો નકલી બિયારણનો જથ્થો જપ્ત

Breaking News