Breaking News/ ભાવનગર અલકા ટોકીઝ પાસે મારામારીની ઘટના, ગાડીના હપ્તા ભરવા બાબતે થઈ મારામારી, મારામારીમાં 2 મહિલા સહિત 3 લોકોને ઈજા, ધોળા દિવસે 4 ઈસમોએ ઘાતક હથિયારો સાથે કર્યો હુમલો, ધોકા, પાઇપ, છરી જેવા હથિયાર વડે હુમલો કરતા 3 ને ઇજા, ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા, પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી  

Breaking News
Breaking News