Gujarat/
ભાવનગર: કુંભારવાડામાં મોડી રાત્રે આગનો બનાવ પ્લાસ્ટિકના કારખાનામાં લાગી વિકરાળ આગ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યું ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
