Gujarat/ ભાવનગર ગેસની પાઈપ લાઈનમાં આગ, ભરતનગર ચોકડી પર ગેસની લાઇનમાં લીકેજ , ગેસ લાઈન લીકેજ થતા અચાનક આગ ભભૂકી, આગ લાગતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી, ગેસ લાઇનમાં આગથી વીજપોલને નુકશાન થયું , સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો, ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ઘટનાસ્થળે

Breaking News