Gujarat/ ભાવનગર નવા મેયરની ભાજપ કાર્યાલયથી જાહેરાત નવા મેયર પદે કીર્તિબેન દાણીધારીયાની કરાઇ વરણી ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં આવી સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની નિમણૂંક

Breaking News