Breaking News/ ભાવનગર: મનપાના કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ મનપા કમિશ્નર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા કાર્યપાલક ઈજનેર સંજય હરિયાણીને કર્યા સસ્પેન્ડ એગ્રીમેન્ટ પેઈઝમાં ફેરફાર કરતા કરાયા સસ્પેન્ડ ડમ્પીંગ સાઈડના એગ્રીમેન્ટના પેપર હોવાની ચર્ચા પેપરમાં ફેરફાર કોનો ફાયદા માટે કર્યો તે સવાલ

Breaking News