Not Set/ ભાવનગર/ 47 વર્ષીય આધેડની કરાઈ નિર્મમ હત્યા

ભાવનગરના જેસર તાલુકાના કાત્રોડી ગામે આધેડની નિર્મમ હત્યાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ હત્યા નિપજાવી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યાનું ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે ભાવનગરના જેસર તાલુકાના કાત્રોડી ગામે 47 વર્ષીય નિંદ્રાધીન આધેડની હત્યા કરવામાં અવી છે. […]

Gujarat Others

ભાવનગરના જેસર તાલુકાના કાત્રોડી ગામે આધેડની નિર્મમ હત્યાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ હત્યા નિપજાવી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યાનું ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે ભાવનગરના જેસર તાલુકાના કાત્રોડી ગામે 47 વર્ષીય નિંદ્રાધીન આધેડની હત્યા કરવામાં અવી છે. આધેડની હત્યા બાદ સમગ્રે ગામમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.