ગુજરાત/
ભાવનગર GST ઓફિસનું બોગસ બિલિંગ કૌભાંડ મુખ્ય સૂત્રધાર મોહમ્મદ શબ્બીરઅલીની ધરપકડ મો.શબ્બીરઅલી ઉર્ફે મોહમ્મદ ટાટાની ધરપકડ મોડી સાંજે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો 12 બોગસ કંપની બનાવી કૌભાંડ આચર્યુ હતુ
