Breaking News/ ભિલોડા તાલુકામાં અસામાજિક તત્વોનો આતંક, ટાકાટૂકામાં એક યુવકને મરાયો ઢોર માર, ભાણમેર ગામના યુવક ઉપર 10 જેટલા યુવકોએ કર્યો હુમલો, યુવકને માર મારતો વિડિયો થયો વાયરલ, ટાકાટૂકાની પોલીસ ચોકી સામે જ મરાયો યુવકને માર, યુવક પર હુમલાનું કારણ હજુ અકબંધ  

Breaking News
Breaking News