બુધવારે બપોરના 12:45 વાગે દિલ્હી અને એનસિઆરમાં જોરદાર ભૂકંપના ઝટકો મહેસૂસ થયા છે. જેની તીર્વતા રીક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે. અને ભૂકંપનું કેન્દ્ર અફગાનિસ્તાન- તાજિકિસ્તાન બોર્ડર પર આવેલા હિંદુકુશ વિસ્તારમાં બતાવામાં આવી રહ્યું છે.
Earthquake tremor in Delhi NCR #earthquake pic.twitter.com/5iBYg3yPBz
— Kumar Kunal (@KumarKunalmedia) January 31, 2018
પ્રાથમિક જાણકારી મુજબ હાલ ભૂકંપની તીર્વતા 6.2 રીક્ટર સ્કેલ પર માપવામાં આવી છે. પાકિસ્તાનના ન્યુઝ મુજબ બલુચિસ્તાનમાં ઘણા લોકો ઘાયલ થયા છે, જેમાં એક છોકરીનું મોત દીવાર પડવાથી થયું છે.

