Breaking News/ ભુજ:એસટી બસમાંથી દેશી દારૂ ઝડપાયો, માંડવીથી વડોદરા જતી STમાંથી મળ્યો દારૂ, દારૂની પોટલી મળી આવતા ડ્રાઈવર ભાગી છુટયો, ડ્રાઇવરે દારૂ પી પેસેન્જરોના જીવ જોખમમાં મુકયા, મેઘપર પાસે બસ ઉભી રાખી ડ્રાઈવર નાસી છુટયો, પેસેન્જરોએ હાલાકી ભોગવી રસ્તા પર રઝડયા  

Breaking News