ગુજરાત/ ભુજના ગાંધીધામમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન રોડ ઠીક કરો, નહિંતર ખુરશી ખાલી કરો શહેર કોંગ્રેસે પાલિકાને તાળા મારી દીધા પ્રમુખ, સીઓની ચેમ્બરને પણ લગાવી દીધા તાળા રોડ પર બેસી કર્યું વિરોધ પ્રદર્શન ગાંધીધામ પાલિકાની બે કલાક તાળાબંધી

Breaking News