Gujarat/ ભુજનો પ્રવેશદ્વાર ગણાતો ઓવરબ્રીજ કરાયો બંધ ભુજોડી ઓવરબ્રિજનો એક તરફનો માર્ગ બંધ 90 દિવસ પહેલા કરાયું હતું બ્રિજનું લોકાર્પણ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરાયું હતું લોકાર્પણ રેલવે બ્રિજના ગર્ડર દેખાવા લાગતા બ્રિજ કરાયો બંધ બે થી ત્રણ બાઇકોના અકસ્માત પણ થયા હતા ઓવરબ્રિજના સળીયા દેખાતા મસમોટા ભ્રષ્ટાચાર મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા

Breaking News